'મનભેદ' અને 'મતભેદ'
સંબંધોના સમીકરણમાં ઘટતું પાંસું ક્યું ?
જવાબ બે નીકળે 'મનભેદ' અને 'મતભેદ'.
મતભેદ સાથે વાતચિત,વ્યવહાર અને સહવાસ અશક્ય નહી, પણ અઘરાં જરૂર છે.
આમ છતાં 'સંભવિતતો' છે જ
પરંતુ.....
મનભેદ સાથે સહવાસ તો છું વ્યવહાર કે વાતચીતેય શક્ય નથી.
આપણે આપણા મનને મતભેદો સુધી ને મતભેદોથી મનભેદો સુધી ન જવા દેનો નિર્ણય લઇએ. આમ છતાં મન તો ચંચળ છે, ક્યાં કાબુમાં રહે છે?
ટાઢા ટાઢા વાતાવરણમાં રહેલા
ઉના ઉના શબ્દો દીર્ઘાયુ બનશે તો
ઓછામા ઓછો એક સંબંધ ચિરંજીવ બનશે
પ્રયત્ન કરીશુ જ ને !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો