અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

કવિતાઓ..

કિસી શાયરને મૌત કો કય ખુબ કહાં હૈ. -


ઝિદગીમે ૨ મીનીટ કોઇ મેરે પાસ ન બૈઠા,
આજ સબ મેરે પાસ બેઠે જા રહે થે.
કોઇ તોફા ન મીલા આજ તક મુઝે,
ઓર આજ ફુલો હિ ફુલ દિયે જા રહે થે.
તરસ ગયા થા મૈં કીસીકે હાથોં સે દિયે વો ૧ કપડે કો
ઓર આજ દો કપડે ઓઢાયે જા રહે થે.
દો કદમ સાથ ન ચલને કો તૈયાર થા કોઇ
ઓર આજ કાફિલા બનાકર જા રહે થે.
આજ પતા ચલા કિ "મૌત" ઇતની હસીન હોતી હે,
કમ્બક્ત "હમ" તો યુંહી જીયે જા રહે થે...

*******************************

આ મન પાંચમના મેળામાં સૌ જાત લઇને આવ્યાં છે
કોઇ આવ્યાં છે, સપનુ લઇને ,કોઇ રાત લઇને આવ્યાં છે।
કોઇ ઘસ-મસતા ખાલી ચહેરે
કોઇ ભરચક શ્વાસે ઉભરતા
કોઇ અધકચરા, કોઇ અણસોરા, જ્જબાત લઇને આવ્યા છે।
આ પથ્થર વચ્ચે તરણાનું
હિજરાવું લાવ્યો તુય રમેશ
સૌને ખંભે સૌ અણિયારી કોઇ વાત લઇને આવ્યાં છે..









********************************


એક છોકરએ ચિઠ્ઠીનો હિચકો બનાવી,
એક છોકરીને કીધું, 'લે ઝુલ'
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને,
સોનેરી ચોકલેટ કાઢી રે....
છોકરીની આંખમાંથી સસલીના ટોળાએ,
ફૈંકી કૈ ચિઠ્ઠીઓ અષાઢી રે...
સીધ્ધી લીટીનો સાવ છોકરો,
ને પલળ્યો તો બની ગયો બે ત્રણ વર્તુળ !
છોકરીને શું? એતો ઝૂલી -
પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે....
જે કાંઇ થયું એ તો છોકરાને થયું,
એના સાનભાન ચરી ગયું ઘોડું રે....
બાપાની પેઢીએ બેસી તે -
ચોપડામાં રોજ રોજ ચીતરતો ફુલ !
- રમેશ પારેખ

मोह्बतने मुझे मारा था मोह्बतने संवारा हे,
मेरा ये जीवन दिया हुआ नजराना तुम्हारा हे।
आज में मोतसे लिपट जाऊ तो क्या कारलेगी ?
आज तो मेने उसे सरेआम ललकारा हे।
केस तो लेला की मोह्बतमे ख़ुद को भूल जाता था,
नासमज थे, जो समजते थे बदचलन हे, आवारा हे।
बनाकर फकीरों का भेस फिरता था दर- बदर,
"गुल" तो "नाज " की गलियोमे भटकताहुआ बंजारा हे.
- गुल पोरबंदरी।


ટિપ્પણીઓ નથી: