વિચારો એ માનસ હ્ર્દયની આરસી છે. વિચારો હમેશાં શુધ્ધ રાખવા જોઇએ. આપણે જેવું વિચરીએ છીએ એવી દુનિયા બનાવીએ છીએ. એટ્લે જ કહ્યું છે કે જીવનની ઘટના બે વખત બને છે એક વખત વિચારમાં બીજી વખત હક્કિતમાં. જો ન્યુટ્ને વિચાર્યું ન હોત કે સફરજન નીચે જ કેમ આવે છે? તો જગતને એ નિયમ મળત??? તો સારૂં સારૂં વિચાર શું ને ? આવો પ્રતિજ્ઞા કરીએ....
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથીપણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્નકરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.